Joshua 8:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસે આયના સર્વ લોકો પુરુષો અને સ્ત્રીઓ થઈને બાર હજાર માણસો મરણ પામ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં બધાંનો તલવારથી નાશ કર્યો. તે દિવસે આયના બધા જ લોકો, એટલે બાર હજાર સ્ત્રીપુરુષો માર્યા ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે દિવસે પુરુષો તથા સ્ત્રીઓ મળીને બાર હજાર, એટલે આયનાં સર્વ માણસો પડ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસે “આય” નગરના બધા લોકો જેઓને માંરી નાખવામાં આવ્યાં તે 12,000 સ્ત્રી પુરુષો હતા.