Joshua 8:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે આજ્ઞા યહોવાહે યહોશુઆને આપી હતી, તે પ્રમાણે માત્ર ઇઝરાયલીઓએ પોતાના માટે નગરનાં પશુઓ અને માલ મિલકતની લૂંટ કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ યહોશુઆને કહ્યું હતું તેમ શહેરમાંથી લૂંટી લીધેલાં ઢોર અને સરસામાન ઇઝરાયલીઓએ પોતાને માટે રાખી લીધાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ફક્ત જે આ યહોવાએ યહોશુઆને ફરમાવી હતી, તે પ્રમાણે નગરનાં ઢોરઢાંક ને માલમિલકત ઇઝરાયલે પોતાને માટે લૂટી લીધાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલીઓએ બધા પ્રાણીઓ અને બીજી વસ્તુઓ જે નગરમાંથી લૂંટાઈ હતી તે પોતાના માંટે રાખી લીધી. તેઓએ આ યહોવાએ યહોશુઆને કરેલ આજ્ઞા પ્રમાંણે કર્યું.