Joshua 8:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે યહોશુઆએ એબાલ પર્વત ઉપર ઇઝરાયલના પ્રભુ, યહોવાહને સારુ વેદી બાંધી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યહોશુઆએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના ભજન માટે એબાલ પર્વત પર એક વેદી બાંધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી યહોશુઆએ એબાલ પર્વત ઉપર ઇઝરાયલના ઈશ્વર યહોવાને માટે એક વેદી બાંધી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ યહોશુઆએ એબાલ પર્વત પર ઇસ્રાએલના યહોવા દેવ માંટે એક વેદી બનાવી.