Joshua 8:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને ત્યાં ઇઝરાયલના લોકોની હાજરીમાં, તેણે પથ્થરો પર મૂસાના નિયમની નકલ ઉતારી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોશુઆએ ત્યાં ઇઝરાયલીઓના દેખતાં મોશેના નિયમશાસ્ત્રની નકલ પથ્થરો પર ઉતારી લીધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ત્યાં તેણે તે પથ્થરો ઉપર મૂસાના નિયમશાસ્‍ત્રની નકલ ઉતારી લીધી, ને ઇઝરાયલી લોકોની સમક્ષ તેણે તે લખી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી પથ્થરો ઉપર યહોશુઆએ મૂસાનો નિયમ લખ્યો ત્યારે ઇસ્રાએલનાં બધા લોકો તેને જોઈ રહ્યાં હતાં.