Joshua 8:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું ને મારી સાથેના સર્વ માણસો નગર પાસે પહોંચીશું. અને જયારે તેઓ અમારા પર હુમલો કરવાને બહાર આવશે ત્યારે પહેલાંની જેમ અમે તેઓની આગળથી નાસીશું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું અને મારી સાથેના સૈનિકો નગર પાસે આવીશું. જ્યારે આયના લોકો અમારા પર બહાર નીકળીને ધસી આવે, ત્યારે અગાઉની જેમ અમે તેમનાથી પાછા ફરીને નાસીશું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હું ને મારી સાથેના સર્વ લોક નગર પાસે આવીશું. અને તેઓ પહેલાંની જેમ અમારી સામે બહાર ધસી આવશે, ત્યારે એમ થશે કે, અમે તેઓની આગળથી નાસીશું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું પોતે બાકીની સેના સાથે બહાર આવું એટલે અમે ભાગવા માંડીશું.