Joshua 9:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દ્રાક્ષારસની મશકો જયારે અમે ભરી ત્યારે નવી હતી, જુઓ, હવે તે ફાટી ગઈ છે. ઘણી દૂરની મુસાફરીથી અમારા વસ્ત્રો અને અમારા પગરખાં ઘસાઈને જૂના થઈ ગયાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમે આ દ્રાક્ષાસવની મશકો ભરી લીધી ત્યારે તે તદ્દન નવી હતી, પણ અત્યારે તે ફાટીતૂટી છે. લાંબી મુસાફરીમાં અમારાં વસ્ત્રો અને પગરખાં પણ ફાટી ગયાં છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દ્રાક્ષારસની આ મશકો જે અમે ભરી હતી તે નવી જ હતી; પણ જુઓ, હવે તે ફાટી ગઈ છે. અને આ અમારાં વસ્ત્રો ને અમારાં પગરખાં ઘણી લાંબી મુસાફરીથી જૂનાં થઈ ગયાં છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમે જયારે આ મશકોમાં દ્રાક્ષારસ ભર્યો ત્યારે એ નવા હતા, પણ અત્યારે એ બધા ફાટી ગયા છે, અમાંરાં કપડાં અને પગરખાં પણ લાંબા પ્રવાસને કારણે ઘસાઈ ને ફાટી ગયાં છે.”