Joshua 9:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે, આ કારણથી, તમે શાપિત થયા છો અને તમારામાંના કેટલાક, જેઓ મારા યહોવાહનાં ઘર માટે લાકડાં કાપે છે અને પાણી ભરે છે તેઓ સદાને માટે ગુલામ થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એને લીધે તમે ઈશ્વરનો શાપ વહોરી લીધો છે. તમે લોકો સદાને માટે મારા ઈશ્વરના પવિત્રસ્થાન માટે લાકડાં કાપવા અને પાણી ભરવા વેઠ કરનારા બની રહેશો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો હવે તમે શાપિત થયા છો, ને તમારામાંનો કોઈ પણ દાસ થયા વગર, એટલે મારા ઈશ્વરના ઘરમાં લાકડાં કાપનાર તેમ જ પાણી ભરનાર થયા વગર, રહેશે નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તમે હવે શાપિત થયા છો. તમે બધા સદા માંટે અમાંરા ગુલામ થશો. તમે અમાંરા દેવના મંદિરના પખાલી અને કઠિયારા રહેશો.”