Joshua 9:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે, જો, તેં અમને તારા બળથી પકડયા છે. અમારી સાથે તને જે કરવાનું સારું તથા ખરું લાગે, તે કર."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારાથી ગભરાઈ જઈને અમે એ કર્યું છે; કારણ, અમને અમારા જીવ જવાનો ભય હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અન હવે, અમે તારા હાથમાં છીએ. તને જે સારું તથા વાજબી લાગે તે કર.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ હવે અમે તમાંરા હાથમાં છીએ, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો.”