Judges 1:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાંથી યહૂદા કુળના પુરુષો દબીરના રહેવાસીઓની વિરુદ્ધ આગળ વધ્યા (અગાઉ દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું).
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદાના માણસોએ ત્યાંથી આગળ વધીને દબીર નગર પર ચડાઈ કરી. અગાઉ તે નગર કિર્યાથ સેફેર કહેવાતું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાંથી તે દબીરના રહેવાસીઓની સામે ગયો. (અગાઉ તો દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું.)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ તેઓએ દબીરના વતનીઓ ઉપર હુમલો કર્યો. (પહેલાં દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું.)