Judges 1:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ બેથેલની જાસૂસી કરવા પુરુષો મોકલ્યા. (અગાઉ તે નગરનું નામ લૂઝ હતું).
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે વખતે એ નગરનું નામ લૂઝ હતું. તેમણે નગરમાં જાસૂસો મોકલ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફના વંશજોએ બેથેલની બાતમી કાઢવા [માણસો] મોકલ્યા. (અગાઉ તો તે નગરનું નામ લૂઝ હતું.)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ બેથેલમાં પહેલાં જાસૂસો મોકલ્યા. પહેલાં એ શહેરનું નામ લૂઝ હતું.