Judges 1:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગેઝેરમાં રહેતા કનાનીઓને એફ્રાઇમે કાઢી મૂક્યા નહિ; તેથી કનાનીઓ ગેઝેરમાં તેઓની મધ્યે જ રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એફ્રાઈમના કુળે ગેઝેર નગરમાં રહેતા કનાનીઓને ત્યાંથી કાઢી મૂક્યા નહિ; તેથી કનાનીઓ ત્યાં તેમની સાથે જ રહ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમ જ એફ્રાઈમે ગેઝેરવાસી કનાનીઓને કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ ગેઝેરમાં તેઓની સાથે રહ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એફ્રાઈમના કુળસમૂહના લોકોએ ગેઝેરમાં વસતા કનાનીઓને હાંકી કાઢયા નહી, આથી કનાનીઓએ તેમની સાથે ગેઝેરમાં રહેવાનું શરૂ કર્યુ.