Judges 1:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આશેરે આક્કો, સિદોન, અહલાબ, આખ્ઝીબ, હેલ્બા, અફીક તથા રહોબના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આશેરના કુળે આક્કો, સિદોન, આહલાબ, આખ્ઝીબ, હેલ્બા, એફેક અને રહોબ નગરના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમ જ આશરે આકકોના રહેવાસીઓને ને સિદ્દોનના રહેવાસીઓને, અને અહલાબના, આખ્ઝીબના, હેલ્બાના, અફીકના તથ રહોબના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આશેરના કુળસમૂહના લોકોએ આક્કો, સિદોન, અહલાબ, આખ્ઝીબ, હેલ્બાહ, અફીક અને રહોબના વતનીઓને હાંકી ન કાઢયા.