Judges 1:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમોરીઓએ દાનના પુત્રોને પહાડી પ્રદેશમાં રહેવાને મજબૂર કર્યા અને તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહિ;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમોરીઓએ દાનના કુળના લોકોને પહાડીપ્રદેશમાં જ રોકી રાખ્યા અને તેમને મેદાનપ્રદેશમાં આવવા દીધા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અમોરીઓએ દાનના પુત્રોને પહાડી પ્રદેશમાં જબરદસ્તીથી કાઢી મૂક્યા, કેમ કે તેઓએ તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમોરીઓએ દાનના કુળસમૂહના લોકોને પહાડી પ્રદેશમાં વસવા માંટે દબાણ કર્યુ અને તે લોકોને નીચે ખીણપ્રદેશમાં આવવા દીધા નહિ.