Judges 1:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમોરીઓ હેરેસ પહાડ, આયલોન અને શાલ્બીમમાં રહેવા ઇચ્છતા હતા, પણ યૂસફના કુળની લશ્કરી તાકાતે તેઓને તાબે કર્યા અને પોતાના ગુલામ બનાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમોરીઓએ આયાલોન, શાઆલ્બીમ અને હેરેસ પર્વતમાં પોતાનો વસવાટ ચાલુ રાખ્યો. પણ યોસેફના વંશજોએ તેમને પોતાના નિયંત્રણમાં રાખ્યા અને તેમની પાસે વેઠ કરાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ અમોરીઓ હેરેસ પહાડમાં તથા આયાલોનમાં તથા શાલબીમમાં રહેવા ચાહતા હતા, પણ યૂસફપુત્રોનો હાથ પ્રબળ થયો, માટે તેઓ વેઠ કરનારા થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમોરીઓ આયાલોનમાં આવેલા હેરેસના પર્વતમાં, અને શાઆલ્બીમમાં રહેવા ઈચ્છતા હતા, જ્યારે યૂસફનું કુળસમૂહ વધારે મજબૂત બની ગયું, ત્યારે તેઓએ અમોરીઓને ગુલામ બનાવી દીધા.