Judges 11:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેને કહેવડાવ્યું, "યિફતા એમ કહે છે કે: 'મોઆબનો દેશ તથા આમ્મોનીઓનો દેશ ઇઝરાયલે લઈ લીધો ન હતો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને આવો જવાબ મોકલાવ્યો: “ઇઝરાયલે મોઆબનો કે આમ્મોનનો પ્રદેશ પચાવી પાડયો છે એમ કહેવું સાચું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તેને કહેવડાવ્યું, “યિફતા એમ કહે છે કે મોઆબનો દેશ તથા આમ્મોનપુત્રોનો દેશ ઇઝરાયલે લઈ લીધો નહોતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને કહેવડાવ્યું કે, “મોઆબ કે આમ્મોનનો પ્રદેશ ઈસ્રાએલે લઈ લીધો છે તે હકીકત સાચી નથી.