Judges 11:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આર્નોનથી યાબ્બોક અને અરણ્યથી યર્દન સુધી અમોરીઓના પ્રદેશનું સર્વ તેઓએ પોતાના કબજા માં લઈ લીધું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે દક્ષિણે આર્નોનથી ઉત્તરે યાબ્બોક અને પૂર્વમાં રણપ્રદેશથી પશ્ર્વિમે યર્દન સુધીનો અમોરીઓનો આખો પ્રદેશ કબજે કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે આર્નોનથી તે યાબ્બોક સુધી, તથા અરણ્યથી તે યર્દન સુધી, અમોરીઓના આખા પ્રદેશનું વતન તેઓએ પ્રાપ્ત કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ અમોરીઓના દેશની સરહદની અંદરનું બધુ જ, આર્નોન નદીથી યાબ્બોક સુધી અને રણથી યર્દન નદી સુધી સમગ્ર દેશ કબજે કર્યો.