Judges 11:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેટલાક દિવસો પછી, આમ્મોનીઓના લોકોએ ઇઝરાયલની વિરુદ્ધ યુદ્ધ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
થોડા સમય બાદ આમ્મોનીઓ ઇઝરાયલીઓ સામે યુદ્ધ કરવા આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેટલાક વખત પછી એમ થયું કે આમ્મોનપુત્રોએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
થોડા સમય પછી આમ્મોનીઓ ઈસ્રાએલીઓ સામે યુદ્ધે ચડયા;