Judges 11:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે આમ્મોની લોકો ઇઝરાયલની સાથે યુદ્ધ કરતા હતા, ત્યારે ગિલ્યાદના વડીલો યિફતાને ટોબ દેશમાંથી તેડી લાવવા સારુ ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એને લીધે ગિલ્યાદના આગેવાનો યફતાને તોબના પ્રદેશમાંથી લઈ આવવા તેની પાસે ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે જ્યારે આમ્મોનપુત્રો ઇઝરાયલની સામે યુદ્ધ કરતા હતા ત્યારે ગિલ્યાદના વડીલો યિફતાને ટોબ દેશથી તેડી લાવવાને ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જયારે લડાઈ થઈ ત્યારે ગિલયાદના વડીલો યફતાને લેવા ટોબ આવ્યા.