Judges 12:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના પછી હિલ્લેલ પિરઆથોની દીકરા આબ્દોને ઇઝરાયલીઓ પર ન્યાયાધીશ તરીકે રાજ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલોન પછી પિરઆથોનના હિલ્લેલનો પુત્ર આબ્દોન ઇઝરાયલમાં ન્યાયાધીશ બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના પછી હિલ્‍લેલ પિરાથોનીના દીકરા આબ્દોને ઇઝરાયલનો ન્યાય કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના પછી હિલ્લેલનો પુત્ર આબ્દોન પિરઆથોની ઈસ્રાએલનો ન્યાયાધીશ થયો.