Judges 12:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હિલ્લેલ પિરાથોનીનો દીકરો આબ્દોન મરણ પામ્યો અને અમાલેકીઓના પહાડી પ્રદેશમાં એફ્રાઇમ દેશના પિરઆથોનમાં તેને દફનાવવામાં આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પછી તે મૃત્યુ પામ્યો અને તેને અમાલેકીઓના ઉચ્ચપ્રદેશમાં એફ્રાઈમના કુળપ્રદેશના પિરઆથોનમાં દફનાવવામાં આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી હિલ્લેલ પિરાથોનીનો દીકરો આબ્દોન મરણ પામ્યો, ને તેને અમાલેકીઓના પહાડી પ્રદેશમાં એફ્રાઈમ દેશના પિરાથોનમાં દાટવામાં આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી હિલ્લેલના પુત્ર આબ્દોન પિરઆથોનીનું અવસાન થયું, તેને અમાંલેકીઓના પહાડી પ્રદેશમાં આવેલા એફ્રાઈમ દેશના પિરઆથોન નગરમાં દફનાવવામાં આવ્યો.