Judges 12:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યિફતાએ તેઓને કહ્યું, "મારે અને મારા લોકોને આમ્મોનીઓ સાથે સંઘર્ષ ચાલતો હતો. જયારે મેં તમને બોલાવ્યા, ત્યારે તમે મને તેઓથી બચાવ્યો ન હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ યફતાએ તેમને કહ્યું, “મારે અને મારા લોકોને આમ્મોનીઓ સાથે ગંભીર ઝઘડો પડયો હતો. મેં તો તમને બોલાવ્યા હતા, પણ તમે મને બચાવવા આવ્યા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યિફતાએ તેઓને કહ્યું, “મારે તથા મારા લોકોને આમ્મોનપુત્રોની સાથે મોટી તકરાર ચાલતી હતી; પણ મેં તમને બોલાવ્યા, ત્યારે તમે તેઓના હાથમાંથી મને બચાવ્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યફતાએ તેઓને કહ્યું, “માંરે અને માંરા માંણસોને આમ્મોનીઓ સાથે ભારે ઝધડો થયો હતો. મેં તમને મદદ માંટે બોલાવ્યા હતાં, પણ તમે અમને તેમનાથી બચાવવા આવ્યા નહિ,