Judges 13:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તે સ્ત્રીએ ઉતાવળે દોડી જઈને પોતાના પતિને કહ્યું કે, "જો! તે દિવસે જે માણસ મારી પાસે આવ્યો હતો તે મને દેખાયો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તે તરત જ દોડી ગઈ અને તેને કહ્યું, “પેલો પુરુષ જે મને પહેલાં દેખાયો હતો તેણે મને ફરીથી દર્શન દીધું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આથી તે સ્ત્રીએ ઉતાવળે દોડી જઈને પોતાન પતિને ખબર આપતાં તેને કહ્યું, “જો, જે માણસ તે દિવસે મારી પાસે આવ્યો હતો, તેણે [પાછું] મને દર્શન દીધું છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તે બાઈએ તરત જ દોડતા દોડતા જઈને પોતાના પતિને કહ્યું, “જુઓ, જે માંણસ પેલે દિવસે માંરી પાસે આવ્યો હતો એ જ માંણસ ફરીથી અહી આવ્યો છે!”