Judges 13:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી માનોઆએ કહ્યું, "હવે તારું વચન ફળીભૂત થાઓ. પણ તે છોકરો કેવો નીવડશે. અને કેવા કામ કરશે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે માનોઆહે કહ્યું, “તો હવે તમારાં વચનો ફળીભૂત થાય ત્યારે છોકરાએ શું શું કરવાનું છે? તેણે કેવા પ્રકારનું જીવન જીવવાનું છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે માનોઆએ કહ્યું, “હવે તારાં વચન ફળીભૂત થાઓ. તે છોકરો કેવો નીવડશે, ને તે શું શું કામ કરશે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે માંનોઆહે કહ્યું, “તમાંરા વચનો સાચા પડ્યા પછી અને બાળકના જન્મ પછી અમાંરે તેનો ઉછેર કેવી રીતે કરવો? અમાંરે તેની સાથે કેવી રીતે વર્તવું? એણે શું કરવું? કૃપાકરી આ બધુ અમને કહો.”