Judges 13:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માનોઆએ ઈશ્વરના દૂતને કહ્યું, "કૃપા કરીને, અહીં રહો કે અમે તમારે માટે એક હલવાન માંસ રાંધીએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ પ્રભુનો દૂત છે એવી માનોઆહને ખબર ન હોવાથી માનોઆહે તેને કહ્યું, “કૃપા કરીને જતા રહેશો નહિ. અમે તમારે માટે એક લવારું રાંધી લાવીએ.” પણ દૂતે કહ્યું, “હું રોકાઈ જાઉં, તો ય હું તમારો ખોરાક ખાવાનો નથી. છતાં તું ખોરાક તૈયાર કરવા માગે છે, તો તેનું દહન કરીને પ્રભુને તેનું અર્પણ ચડાવ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે માનોઆએ યહોવાના દૂતને કહ્યું, “કૃપા કરીને એક બકરીનું બચ્ચું તારે માટે અમે રાંધીએ ત્યાં સુધી તું અમારી ખાતર થોભ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માંનોઆહે યહોવાના દૂતને કહ્યું, “અમે તમાંરા માંટે લવારું રાંધીએ ત્યાં સુધી કૃપા કરીને તમે અહી રહો.”