Judges 13:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માનોઆએ દૂતને કહ્યું, "તારું નામ શું છે, જેથી તારાં વચન ફળે ત્યારે અમે તારું સન્માન કરીએ?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માનોઆહે જવાબ આપ્યો, “અમને તમારું નામ કહો, એટલે તમારાં વચનો સાચાં પડે ત્યારે અમે તમારું સન્માન કરી શકીએ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને માનોઆએ યહોવાના દૂતને પૂછ્યું “તારું નામ શું છે કે, તારાં વચન ફળીભૂત થાય ત્યારે અમે તારું સન્માન કરીએ?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તેણે યહોવાના દેવદૂતને પૂછયું, “તમાંરું નામ જો અમને જાણવા મળે કે તમે જે કહ્યું છે તે સાચું છે તો અમે તમને સન્માંન આપી શકીએ.”