Judges 13:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરના દૂતે તેને કહ્યું, "તું મારું નામ કેમ પૂછે છે? કેમ કે તે અદ્દભુત છે!"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દૂતે કહ્યું, “તું મારું નામ કેમ જાણવા માગે છે? એ તો અદ્ભુત નામ છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાના દૂતે તેને કહ્યું, “મારું નામ તું કેમ પૂછે છે, કેમ કે તે અદભૂત છે? ”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાના દેવદૂતે તેને કહ્યું, “માંરું નામ જાણીને તમને શું મળશે? તમે તે સમજી શકશો નહિ.”