Judges 14:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચોથા દિવસે તેઓએ સામસૂનની પત્નીને કહ્યું, "તારા પતિને ફોસલાવ કે જેથી તે અમને ઉખાણાનો જવાબ કહે નહિ તો અમે તને તથા તારા પિતાના ઘરનાંને બાળી મૂકીશું. શું તેં અમને અહીં લૂંટી લેવાને બોલાવ્યા છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ચોથે દિવસે તેમણે શિમશોનની પત્નીને કહ્યું, “તારા પતિને પટાવીને ઉખાણાનો અર્થ જાણી લઈને અમને જણાવ. જો તું અર્થ નહિ જણાવે, તો અમે તને અને તારા પિતાના કુટુંબને સળગાવી મારીશું. તમે તો અમને લૂંટી લેવા નિમંત્રણ આપ્યું છે, એમ ને?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સાતમે દિવસે એમ થયું કે, તેઓએ સામસૂનની પત્નીને કહ્યું, “તારા પતિને ફોસલાવ, એ માટે કે તે અમને ઉખાણાનો અર્થ બતાવે નહિ તો અમે તને તથા તારા પિતાના ઘરનાં સર્વને અગ્નિથી બાળી નાખીશું. તમે અમને લૂટી લેવા બોલાવ્યા છે, ખરું કે નહિ?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ચોથે દિવસે તે લોકોએ સામસૂનની પત્નીને કહ્યું, “તારા પતિને લલચાવીને અમને આ ઉખાણાનો જવાબ કરે, નહિ તો અમે તારું અને તારા બાપનું ઘર બાળી નાખશું, તમે શું અમને લૂંટવા અહીં નોતર્યા હતા?”