Judges 14:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
થોડા દિવસો પછી તે તેની સાથે લગ્ન કરી પાછો ફર્યો, ત્યારે તે સિંહનાં મુડદાને જોવા પાછો ફર્યો. અને ત્યાં સિંહના શરીરનો જે ભાગ બાકી પડેલો હતો તેના પર મધમાખીઓનું ટોળું તથા મધ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
થોડા સમય બાદ તે તેની સાથે લગ્ન કરવા ગયો. પોતે મારી નાખેલા પેલા સિંહને જોવા તે રસ્તેથી ફંટાઈને ગયો અને જોયું તો સિંહના ખોળિયામાં મધમાખીઓનું ટોળું તથા મધ હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેટલીક મુદત પછી તે પેલી સ્‍ત્રીને લેવા પાછો ગયો, ને પેલા સિંહની લાસ જોવા રસ્‍તેથી ફંટાયો; અને જુઓ, તે સિંહના ખોળિયામાં મધમાખીઓ તથા મધ હતાં
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
થોડા દિવસો પછી તે તેની સાથે વિવાહ કરવા પાછો ફર્યો, જ્યાં સિંહને માંર્યો હતો તે જોવા માંટે તે સ્થળ તરફ ફર્યો, તેણે જોયું તો સિંહની લાશમાં મધપૂડો હતો અને તેમાં મધ પણ હતું!