Judges 15:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સામસૂને કહ્યું, "ગધેડાના જડબાથી મેં ઢગલે ઢગલા, ગધેડાના જડબાથી મેં હજાર માણસોને માર્યા છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી શિમશોને ગીત ગાયું, “ગધેડાના જડબાથી મેં માર્યા હજાર! ગધેડાના જડબાથી ઢગલા કર્યા અપાર!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સામસૂને કહ્યું, “ગધેડાના જડબાથી ઢગલેઢગલા, ગધેડાના જડબાથી મેં હજાર માણસને મારી નાખ્યા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે બોલવાનું ચાલુ રાખ્યું, “ગધેડાના જડબાના હાડકા વડે મેં એક હજાર માંણસોનો સંહાર કર્યો છે. ગધેડાના જડબાના હાડકા વડે મેં તેઓના માંણસોને માંરી નાખ્યા અને તેઓને થપ્પી કરી મૂકી દીધા.”