Judges 15:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સામસૂને તેઓને કહ્યું, "આ સમયે હું પલિસ્તીઓને કંઈ ઉપદ્રવ કરું તો તે વિષે હું નિર્દોષ ઠરીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શિમશોને કહ્યું, “હવે આ વખતે હું પલિસ્તીઓને જે કંઈ ઉપદ્રવ કરું તેની જવાબદારી મારે શિર રહેશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સામસૂને તેઓને કહ્યું, “હવે જો, હું પલિસ્તીઓને કંઈ ઉપદ્રવ કરું, તો એમાં મારો દોષ નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ સામસૂને ગુસ્સામાં મોટે સાદે કહ્યું, “હવે આ વખતે જો હું પલિસ્તીઓને નુકસાન કરું તો કોઈ માંરો વાંક કાઢી શકે તેમ નથી.”