Judges 15:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સામસૂન ચાલ્યો ગયો તેણે ત્રણસો હજાર શિયાળ પકડયાં અને મશાલો લઈને બબ્બે શીયાળોની પૂંછડીઓ ભેગી કરીને બબ્બે પૂંછડીઓ વચ્ચે એક એક મશાલ બાંધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે જઈને ત્રણસો શિયાળ પકડયાં. તેણે બબ્બે શિયાળ લઈને તેમની પૂંછડીઓ ભેગી બાંધી દીધી અને તેની વચમાં મશાલ ખોસી દીધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી સામસૂને જઈને ત્રણસો શિયાળ પકડ્યાં, મશાલો લીધી, ને પૂછડીઓ સામસામી ફેરવી, ને તેઓની વચ્ચોવચ એટલે બબ્બે પૂછડીઓની વચ્ચે એક એક મશાલ બાંધી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તેણે ત્રણસો શિયાળો અને મશાલો લીધી. અને બે શિયાળોની પૂંછડી એક બીજા સાથે બાંધી અને દરેકની વચમાં એક મશાલ ખોસી દીધી