Judges 15:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સામસૂને તેઓને કહ્યું, "જો તમે આમ કરો છો, તો હું નિશ્ચે તમારા પર વેર વાળીશ તે પછી જ હું જંપીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શિમશોને તેમને કહ્યું, “તમે આ રીતે વર્ત્યા છો એમ ને! હું સમ ખાઈને કહું છું કે હું એનો બદલો ન વાળું ત્યાં સુધી જંપીને બેસવાનો નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સામસૂને તેઓને કહ્યું, “જો તમે આમ કરશો, તો નક્કી તમારા પર વેર વાળ્યા સિવાય હું જંપવાનો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સામસૂને તેઓને કહ્યું, “જો તમે આ રીતે વર્તશો તો હું ચોક્કસ કહું છું કે, હું બદલો લીધા વિના છોડવાનો નથી,”