Judges 16:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સામસૂને તેને કહ્યું, "કદી સુકાયેલા ના હોય એવા સાત લીલા બંધથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસો જેવો થઈ જઈશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શિમશોને જવાબ આપ્યો, “સુકાઈ ન હોય તેવી બાણની સાત તાજી પણછોથી કોઈ મને બાંધે તો મારું બળ ચાલ્યું જાય અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સામસૂને તેને કહ્યું, “કદી નહિ સુકાયેલા એવા સાત લીલા બંધથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જાઉં.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સામસૂને કહ્યું, “મને જો તેઓ સાત લીલી પણછો કે જે સૂકાઈ ન હોયતે વડે બાંધે તો હું તેઓ જેવો દુર્બળ થઈ જાઉં.”