Judges 16:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે પલિસ્તીઓના શાસકો કદી ન સુકાયેલા એવા સાત લીલા પણછ તેની પાસે લાવ્યા અને તેણીએ સામસૂનને તેનાથી બાંધ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી પલિસ્તી રાજાઓએ સુકાઈ ન હોય તેવી બાણની સાત તાજી પણછો દલીલાને લાવી આપી અને તેણે શિમશોનને બાંધી દીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે પલિસ્તીઓના સરદારો કદી નહિ સુકાયેલા એવા સાત લીલા બંધ દલિલાની પાસે લાવ્યા, તે લઈને તેણે તે વડે સામસૂનને બાંધ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી પલિસ્તી સરદારોએ દલીલાહને સાત લીલી પણછો તેને બાંધવા જે સૂકાયેલી ન હતી આપી તેથી તેણે તેનો બાંધવા માંટે ઊપયોગ કર્યો.