Judges 17:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિખાએ તે લેવીને પવિત્ર ક્રિયાને માટે અભિષિક્ત કર્યો. તે જુવાન માણસ તેનો યાજક બન્યો અને તે મિખાના ઘરમાં રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મિખાએ યજ્ઞકાર તરીકે તેની પ્રતિષ્ઠા કરી, અને તે મિખાના ઘરમાં રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિખાએ તે લેવીની પ્રતિષ્ઠા કરી, ને તે જુવાન તેનો પુરોહિત થઈને મિખાના ઘરમાં રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મીખાહે તેની યાજકપદે નિમણુંક કરી અને તે તેનો યાજક બન્યો અને તેના ઘરમાં રહેવા લાગ્યો.