Judges 17:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિખાએ તેને પૂછ્યું, "તું ક્યાંથી આવે છે? "તે માણસે તેને કહ્યું કે, "હું યહૂદિયાના બેથલેહેમનો લેવી છું, હું જગ્યા શોધવા જાઉં છું જેથી મને ત્યાં રહેવા મળે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મિખાએ તેને પૂછયું, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો, “હું યહૂદિયાના બેથલેહેમ નગરમાંથી આવેલો લેવી છું. હું વસવા માટેનું કોઈ સ્થાન શોધું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિખાએ તેને પૂછ્યું, “તું ક્યાંથી આવે છે?” તેણે તેને કહ્યું, “હું યહૂદિયા-બેથલેહેમનો એક લેવી છું, ને જ્યાં કહીં મને [જગા] મળે ત્યાં રહેવા માટે હું જાઉં છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મીખાહે તેને કહ્યું, “તું કયાંથી આવ્યો?” તેણે જવાબ આપ્યો, “હું યહૂદામાં આવેલા બેથલેહેમના લેવી કુળનો યાજક છું અને વસવાટ માંટેની જગ્યાની શોધમાં છું.”