Judges 18:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેઓ ત્યાંથી ફરીને જુવાન લેવી, મિખાના ઘરમાં ગયા. અને તેઓએ તેને ખબરઅંતર પૂછી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી જુવાન લેવી જ્યાં રહેતો હતો ત્યાં, એટલે મિખાના ઘરમાં તેઓ ગયા અને લેવીને ખબરઅંતર પૂછયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેઓ તે તરફ ફરીને તે જુવાન લેવીના ઘરમાં એટલે મિખાના ઘરમાં ગયા, ને તેઓએ તેની ખબરઅંતર પૂછી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તેઓ એ તરફ વળીને લેવી રહેતો હતો ત્યાં મીખાહને ઘેર ગયો અને તેને અભિનંદન આપ્યા.