Judges 18:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને દાનના કુળના છસો માણસો, યુદ્ધ માટેના હથિયારો સજીને પ્રવેશ દ્વાર આગળ ઊભા રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરમ્યાનમાં, દાનના કુળના યુદ્ધને માટે સજ્જ થયેલા પેલા છસો માણસો તો દરવાજે જ ઊભા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાનપુત્રોમાંના છસો હથિયારબંધ માણસો દરવાજાના નાકામાં ઊભા રહ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યુદ્ધ માંટે તૈયાર એવા દાન કુળસમૂહના સશસ્ત્ર 300 સૈનિકો દરવાજા બહાર ઊભા હતાં.