Judges 18:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે પછી દાનના લોકોએ પોતાનો રસ્તો પકડ્યો. જયારે મિખાને જણાયું કે તેઓ તેના કરતાં બળવાન હતા, ત્યારે તે પાછો વળ્યો અને પોતાને ઘરે ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમ બોલીને દાનવંશીઓએ આગળ ચાલવા માંડયું. મિખાએ જોયું કે તેઓ તેના કરતાં વધારે બળવાન છે ત્યારે તે પાછો વળીને ઘેર આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી દાનપુત્રો પોતાને રસ્તે પડ્યા. અને મિખાએ જોયું કે તેઓ મારા કરતાં બળવાન છે, ત્યારે તે પાછો વળીને પોતાને ઘેર ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમ કહીને દાનવંશીઓ રસ્તે પડયા અને મીખાહ સમજી ગયો કે એ લોકોને માંરાથી પહોંચાય એમ નથી, તેથી તે ઘેર પાછો ફર્યો.