Judges 19:11 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તેઓ યબૂસ પાસે પહોંચ્યાં, ત્યારે સાંજ પડી ગઈ હોવાથી તેના ચાકરે પોતાના માલિકને કહ્યું, "ચાલો, આપણે યબૂસીઓના નગરમાં જઈને ત્યાં રાત વિતાવીએ."
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તેઓ યબૂસ પહોંચ્યા ત્યારે દિવસ ઘણો નમી ગયો હતો; તેથી ચાકરે પોતાના શેઠને કહ્યું, “કૃપા કરી ચાલો, આપણે વળીને આ યબૂસીઓના નગરમાં જઈને તેમાં ઉતારો કરીએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તેઓ યબૂસ પહોંચ્યા ત્યારે દિવસ પૂરો થવા આવ્યો હતો, તેથી નોકરે ઘણીને કહ્યું, “ચાલો આપણે આ યબૂસીઓના શહેરમાં જઈએ અને રાત ત્યાં ગાળીએ.”