Judges 19:13 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીએ તેના જુવાન નોકરને કહ્યું, "આવ, આપણે આ જગ્યાઓમાંની એક જગ્યાએ જઈએ અને ગિબયામાં કે રામામાં જઈને રાતવાસો કરીએ."
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે પોતાના ચાકરને કહ્યું, “ચાલો, આપણે આ જગાઓમાંની એકાદની પાસે જઈ પહોંચીએ; અને આપણે ગિબયામાં કે રામામાં ઉતારો કરીશું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ચાલો, આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ. ગિબયાહ કે રામાંમાં રાતવાસો કરીએ.”