Judges 19:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ ગિબયામાં જઈને રાત વિતાવી. અને તે નગરની વચ્ચેની ખુલ્લી જગ્યામાં જઈને બેઠો, પણ કોઈ તેને રાત વિતાવવા માટે લઈ ગયું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેઓ રાતવાસા માટે ગિબ્યા તરફ વળ્યાં, નગરમાં જઈને તેઓ ચોકમાં બેઠાં, પણ કોઈ તેમને રાતવાસા માટે પોતાને ઘેર લઈ ગયું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગિબયામાં જઈને ત્યાં ઉતારો કરવા માટે તેઓ તે તરફ વળ્યાં. તેની અંદર દાખલ થઈને નગરના રસ્તામાં તે બેઠો; કેમ કે કોઈ માણસ ઉતારો આપવા માટે તેઓને પોતાને ઘેર લઈ ગયો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાતવાસો કરવા તેઓ ગિબયાહ ગયા. અને નગરના ચોકમાં બેઠા. કોઈએ તેઓને પોતાના ઘરે આમંત્રણ આપ્યું નહિ.