Judges 19:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, મારી કુંવારી દીકરી કે જે તે માણસની ઉપપત્ની છે તે અહીં છે. તેને હું હમણાં બહાર લાવું. તેની આબરુ લો તથા તમને જેમ સારુ લાગે તેમ તેની સાથે કરો. પણ એ માણસ સાથે એવું અધમ કૃત્ય ના કરો!"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જુઓ, અહીં આ તેની ઉપપત્ની છે તેમજ મારી કુંવારી પુત્રી છે. હું હમણાં જ તેમને લાવું છું, અને તમે તેમને લઈ જાઓ. તમારે તેમની સાથે જે વર્તાવ કરવો હોય તે કરો. પણ તમે આ માણસની સાથે એવું ભયંકર દુષ્ટ કામ કરશો નહિ!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, મારી કુંવારી પુત્રી તથા તે [માણસ] ની ઉપપત્ની અહીં છે. તેઓને હું હમણાં બહાર લાવું, તમે તેમની આબરૂ લો, ને તમને જેમ સારું લાગે તેમ તમને કરો; પણ એ પુરુષની સાથે એવી મૂર્ખાઈ ન કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માંરે એક કુંવારી પુત્રી છે તથા તે માંણસને તેની ઉપપત્ની છે, હું તેઓને બહાર મોકલીશ. તમે તેઓની આબરૂ લો. અને તમાંરે તેમની સાથે જે કરવું હોય તે કરો. પણ આ માંણસ ઉપર તમે આવું ગુનાહિત કૃત્ય કરશો નહિ.”