Judges 19:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૂર્યોદય થતાં તે સ્ત્રી નીચે આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના બારણા આગળ પડી રહી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સવારે એ સ્ત્રી પોતાનો પતિ જ્યાં હતો ત્યાં એ વૃદ્ધ માણસને ત્યાં આવી અને બારણા આગળ ઢળી પડી. અજવાળું થયું ત્યારે તે હજી ત્યાં જ પડેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સૂર્ય ઊગતાં તે સ્ત્રી આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના [ઘરના] બારણા આગળ અજવાળું થતાં સુધી પડી રહી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરોઢ થયું ત્યારે તે સ્ત્રી તેના ધણીના ઘરના દરવાજા આગળ ગઈ અને સવાર સુધી તે ત્યાં પડી રહી.