Judges 19:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીએ તેને કહ્યું, "ઊઠ. આપણે ચાલ્યા જઈએ." પણ તેને કોઈ જવાબ ન મળ્યો. તેને ઊંચકીને ગધેડા પર મૂકી અને તે માણસ તેને લઈને પોતાના ઘરે જવાને રવાના થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે કહ્યું, “ઊઠ, ચાલ, આપણે જતા રહીએ.” પણ કંઈ પ્રત્યુત્તર મળ્યો નહિ. તેથી તેણે તેને ગધેડા પર મૂકી અને પછી તે પોતાને ઘેર જવા ઉપડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે તેને કહ્યું, “ઊઠ, આપણે જતા રહીએ.” પણ કંઈ ઉત્તર મળ્યો નહિ. પછી તે ઊઠીને પોતાના મુકામે જઈ પહોંચ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે તેને કહ્યું, “ઊઠ, ચાલ, આપણે હવે જઈએ.” પણ કોઈ જવાબ ન મળ્યો, તે મૃત્યુ પામી હતી.