Judges 19:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવી પોતાને ઘરે આવ્યો અને તેણે છરી લઈને તેની ઉપપત્નીનાં અંગે અંગ કાપ્યાં તેના બાર ટુકડાં કરીને આખા ઇઝરાયલમાં મોકલી આપ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે ઘેર પહોંચ્યો એટલે તેણે ઘરમાં જઈને એક છરો લીધો. પછી તેણે પોતાની ઉપપત્નીના શરીરના બાર ટુકડા કરીને ઇઝરાયલનાં બારેય કુળોને પ્રત્યેક કુળ પર એકએક ટુકડો મોકલી આપ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પોતાને ઘેર આવીને તેણે એક છરી લીધી, ને પોતઅની ઉપપત્નીને પકડીને સાંધેસાંધાથી તેને કાપી, ને તેના બાર ટુકડા કરીને ઇઝરાયલની સર્વ સીમાઓમાં મોકલ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તેણે તેને ઉપાડીને ગધેડા ઉપર મૂકી અને તે ઘેર જવા નીકળ્યો. ઘરે પહોંચ્યા પછી તેણે એક છરો લીધો અને તેના શરીરના કાપીને બાર ટુકડા કર્યા પછી તે ટુકડાઓ તેણે આખા ઈસ્રાએલમાં મોકલી આપ્યા.