Judges 19:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના સસરાએ એટલે યુવતીના પિતાએ, તેને ત્રણ દિવસ રહેવા માટે સમજાવ્યો. તેઓએ ખાધું, પીધું અને ત્યાં રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને રહેવાનો આગ્રહ કર્યો, તેથી તે ત્યાં ત્રણ દિવસ રહ્યો. તેમણે ખાધુંપીધું અને રાતે સૂતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને રાખ્યો. અને તે તેની સાથે ત્રણ દિવસ રહ્યો; અને તેઓએ ખાધુંપીધું, ને ત્યાં રહ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તે સ્ત્રીના પિતાએ તેના જમાંઈને થોડા સમય તેને ત્યાં રહેવા માંટે સમજાવ્યો. તે ત્યાં ત્રણ દિવસ રહ્યો અને તેઓએ ખાધુ, પીધું અને ત્રણ રાત ત્યાં ગાળી.