Judges 2:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેઓએ તે જગ્યાનું નામ બોખીમ પાડ્યું. ત્યાં તેઓએ ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી એ સ્થળનું નામ બોખીમ (રડનારા) પડયું. ત્યાં તેમણે પ્રભુને બલિદાનો ચડાવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી તેઓએ તે સ્થળનું નામ બોખીમ પાડયું. અને ત્યાં યહોવાને માટે તેઓએ યજ્ઞ કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તે પરથી તે સ્થળનું નામ “બોખીમ” પડયું. ત્યાં તેઓએ યહોવાને યજ્ઞો કર્યો.