Judges 20:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી બિન્યામીનના લોકો ગિબયાનાં નગરોમાંથી ઇઝરાયલની સામે લડવાને બહાર આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ બિન્યામીનના સર્વ નગરોમાંથી પોતાના સાથી ઇઝરાયલીઓ સાથે યુદ્ધ કરવા ગિબ્યામાં ભેગા થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલી લોકો સાથે યુદ્ધ કરવા સામે જવા માટે બિન્યામીનપુત્રો જુદાં જુદાં નગરોમાંથી ગિબયામાં ભેગા થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બિન્યામીનના કુળસમૂહમાં ત્યાં સર્વ નગરોમાંથી ઈસ્રાએલી સામે લડવા માંટે લોકો બહાર આવ્યા અને ગિબયાહમાં એકત્ર થયા.