Judges 20:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બિન્યામીનના લોકોએ કહ્યું કે, "તેઓ હારી ગયા છે. અને પહેલાંની માફક, આપણી પાસેથી નાસી જાય છે. "પણ ઇઝરાયલના સૈનિકોએ કહ્યું, "આપણે દોડીને તેમની પાછળ અને તેઓને રસ્તામાં ખેંચી લાવીએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બિન્યામીનીઓ બોલ્યા, “આ વખતે પણ આપણે તેમને પહેલાંની જેમ માર્યા છે.” પણ ઇઝરાયલીઓએ પીછેહઠ કરીને તેમને નગરથી દૂર રસ્તાઓ પર ખેંચી જવાનો વ્યૂહ રચ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બિન્યામીનપુત્રોએ કહ્યું, “એ લોકો પહેલાંની જેમ આપણે હાથે માર્યા જાય છે.” પણ ઇઝરાયલી લોકોએ કહ્યું, “આપણે નાસીને તેઓને નગરમાંથી ધોરી રસ્તાઓ ઉપર દૂર ખેંચી લાવીએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બિન્યામીનઓના માંણસોએ કહ્યું, “પહેલાંની જેમ આ લોકો અમાંરાથી યુદ્ધમાં હારી ગયા છે.” પરંતુ ઈસ્રાએલીઓએ કહ્યું, ચાલો આપણે ભાગી જઈએ અને તેઓને શહેરથી દૂર માંર્ગ ઉપર લઈ જઈએ.